ગોધરા: SIRની કામગીરીના ભારણથી ત્રસ્ત શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ

📅 Published: November 22, 2025 | 📂 Category: Uncategorized


Godhra Teacher Workload Issues : પંચમહાલ જિલ્લાના ગોધરામાં SIR અંતર્ગત સોંપવામાં આવેલી કામગીરીના ભારણને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોધરાના એક પ્રાથમિક શિક્ષકે અધિકારીઓના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા શિક્ષણ જગત અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

અધિકારીઓ પર માનસિક ત્રાસનો આક્ષેપ 

પ્રાપ્ત વિગતો મુજબ, ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણીયાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં તેમણે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેઓ એસઆઈઆરની કામગીરી માટે મોડી રાત સુધી જાગીને મહેનત કરે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *