
– ચાંદીએ હવે સોનાને પછાડયું
– માર્ચ 2013માં ગુણોત્તર 56.4 હતો, જ્યારે માર્ચ 2020માં સોનું ચાંદી કરતાં 113 ગણું મોંઘું હતું
અમદાવાદ : વૈશ્વિક બજારમાં ચારેકોર હાલ માત્ર ચાંદીની જ બોલબાલા છે. સૌથી મોટા સેફહેવન ગણાતા સોનાની જગ્યાએ હાલ ચાંદીની જ ચર્ચા થઈ રહી છે. ચાંદીએ ૨૦૨૫ના વર્ષમાં ૧૫૦ ટકાથી વધુના બમ્પર રિટર્ન સાથે સોનાને પાછળ છોડી દીધી હતી.
