ગ્રીનલૅન્ડ પર કબજો કરવા આર્મી મોકલશે ટ્રમ્પ? વ્હાઇટ હાઉસનો જવાબ સાંભળી યુરોપિયન દેશોમાં ફફડાટ

📅 Published: January 9, 2026 | 📂 Category: Uncategorized


US-Greenland Tension : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રીનલૅન્ડ અંગેના તાજેતરના નિવેદનોએ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક બ્રીફિંગ દરમિયાન સંકેત આપ્યો હતો કે, ગ્રીનલૅન્ડને હાંસલ કરવાના મુદ્દે રાષ્ટ્રપ્રમુખ અને રાષ્ટ્રીય સુરક્ષા ટીમ વચ્ચે સક્રિય ચર્ચા ચાલી રહી છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે કમાન્ડર ઇન ચીફ પાસે સૈન્યનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ હંમેશા ખુલ્લો છે. વ્હાઇટ હાઉસના આ ચોંકાવનારા જવાબ બાદ ડેનમાર્ક સહિત અનેક યુરોપિયન દેશોમાં ફફડાટ અને ચિંતા ફેલાઈ ગઈ છે.

ગ્રીનલૅન્ડને અમેરિકાનો ભાગ બનાવવા સક્રિય ચર્ચા

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *