ગ્રીનલેન્ડને 'સૈન્ય' નહીં,'સમજણ'થી લઇશું: ટ્રમ્પ

📅 Published: January 22, 2026 | 📂 Category: Uncategorized


– ફ્રાન્સ, જર્મની, બ્રિટન સહિતના દેશોની નારાજગી છતાં ટ્રમ્પ અડીખમ,  ડેન્માર્કને ઉપકાર ભૂલી જનારો દેશ ગણાવ્યો

– કેનેડાનું અસ્તિત્વ જ અમારા કારણે છે, કાર્ની ફરીથી અમેરિકાનો વિરોધ કરે ત્યારે આ વાત યાદ રાખે: ટ્રમ્પ

– બીજા વિશ્વયુદ્ધમાં જર્મની સામે છ કલાકમાં ઘૂંટણિયે પડી ગયેલું ડેન્માર્ક ગ્રીનલેન્ડની રક્ષા નહીં કરી શકે

– ભારત અને અમેરિકા વચ્ચે સારામાં સારી ટ્રેડ ડીલ થવા જઈ રહી છે: ટ્રમ્પ

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં યુરોપીયન દેશોના વડાઓ સમક્ષ રીતસર દાદાગીરીના સૂરે જ જણાવી દીધુ હતું કે ગ્રીનલેન્ડ અમે બળથી નહીં પણ કળથી હાંસલ કરીશું. અમેરિકા સિવાય બીજો કોઈ યુરોપીયન દેશ ગ્રીનલેન્ડનું રક્ષણ કરવા સમર્થ નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *