ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો, 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતાં રોકાણકારોમાં ફફડાટ

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized


Silver Price : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં દિવસેને દિવસે ઘટાડો થતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા પાંચ દિવસમાં ચાંદીના ભાવમાં 1.95 લાખનો કડાકો બોલી જતાં 1980નો રૅકોર્ડ તૂટી ગયો છે. 29 જાન્યુઆરીએ MCX પર ચાંદીનો ભાવ 4.20 લાખ રૂપિયાના ઐતિહાસિક ટોચે પહોંચી ગયો હતો. જોકે કોઈને ખબર ન હતી કે, માત્ર 70થી 80 કલાકમાં ચાંદીનો ભાવ જમીન પર આવી જશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *