
– સોના-ચાંદીના વાયદામાં રૂ. 86951 કરોડનાં કામકાજ
અમદાવાદ : વિશ્વબજારમાં ડોલરમાં સુધારો નોંધાવાની સાથે ઉંચા મથાળે કિંમતી ધાતુઓમાં મોટા પાયે નફારૂપી વેચવાલીનું દબાણ આવતા કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર આજે સોના ચાંદીના વાયદામાં પ્રચંડ કડાકો બોલી ગયો હતો. આ ઉપરાંત આજે અમદાવાદ, દિલ્હી તેમજ મુંબઈ બુલિયન બજારમાં પણ સોના-ચાંદીના હાજર ભાવમાં પણ ગાબડા નોંધાયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.
