ચાંદીમાં એકઝાટકે રૂ. 14 હજારનો ભાવ વધારો, સોનું ફરી ઓલ ટાઇમ હાઇ: બંનેમાં આગઝરતી તેજી

📅 Published: January 13, 2026 | 📂 Category: Uncategorized


Gold, Silver Touch Record Highs : આજે સોના અને ચાંદીના ભાવમાં નવો રૅકોર્ડ સર્જાયો છે. 12 જાન્યુઆરીએ સોનું અને ચાંદી બંનેના ભાવ ફરી ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યા. 

ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશન અનુસાર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમતમાં 3,327 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે 1 કિલો ચાંદીની કિંમતમાં આજે 13,968નો વધારો નોંધાયો. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *