ચાંદીમાં સતત બીજા દિવસે મોટો કડાકો, ₹7800થી વધુ તૂટી, સોનું પણ ગગડ્યું, જાણો લેટેસ્ટ રેટ

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

Silver and Gold Price News :  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોના-ચાંદીના બજારમાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. અગાઉની તેજી બાદ બજારમાં ભારે વેચવાલીનું દબાણ આવતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. ચાંદીમાં ₹7,800થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ ₹1,100થી વધુ તૂટ્યું છે.

ચાંદીમાં જોરદાર કડાકો

MCX પર ચાંદીના વાયદાના ભાવમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે, જેણે રોકાણકારોને ચોંકાવી દીધા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *