ચાંદી એક દિવસમાં 40,500 રૂપિયા થઈ મોંઘી, 7,300 રૂપિયાના ઉછાળા સાથે સોનાનો પણ નવો ઈતિહાસ

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized


Gold Silver Latest Rate: સોના અને ચાંદીના ભાવમાં જે રીતે ભડકો થઈ રહ્યો છે જેને રોકાણકારો અને સામાન્ય જનતા બંનેને વિચારતા કરી મૂક્યા છે. દરેકને સવાલ થઈ રહ્યો છે આખરે ભાવ વધશે તો વધશે કેટલા, શું સોના અને ચાંદી લેવું હવે સપના જેવું થઈ જશે? આજે મંગળવારે દિલ્હીના સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. ખાસ કરીને ચાંદીમાં જોવા મળેલી તેજી અત્યાર સુધીની સૌથી મોટી એક દિવસીય તેજી માનવામાં આવી રહી છે. 

એક જ દિવસમાં 40,500 રૂપિયાનો જંગી ઉછાળો 

ચાંદીના ભાવમાં આજે 27 જાન્યુઆરીએ એક જ દિવસમાં 40,500 રૂપિયાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે તેની કિંમત 3,70,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના જાદુઈ આંકડા પર પહોંચી ગઈ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *