ચાંદી રૂ. 4 લાખને પાર, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


Today Silver Rate : ચાંદીની કિંમતમાં ફરી ધરખમ વધારો થયો છે. ચાંદીનો ભાવ રૂ.4 લાખને પાર થઈ ગયો છે. 29 ડિસેમ્બરના રોજ ચાંદીની કિંમત 2.50 લાખ હતી, ત્યારબાદ 16મી જાન્યુઆરીએ તેના ભાવમાં 30 ટકાનો વધારો થયો હતો. હવે માત્ર એક જ મહિનામાં ચાંદીન કિંમતમાં એક લાખ રૂપિયાથી વધુનો વધારો થયો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *