ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર લટકતી તલવાર ! કેન્દ્રીય બજેટમાં ફંડ ન મળતા પ્રોજેક્ટના ભવિષ્ય પર સવાલો

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized


Budget 2026-27 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટમાં અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ પ્રથમવાર એવું બન્યું છે કે, બજેટમાં ચાબહાર પોર્ટ માટે કોઈ મોટી જાહેરાત કરાઈ નથી. આમ તો કેન્દ્ર સરકાર દર વર્ષે પોર્ટના પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, જોકે આ વખતે એક પણ રકમ ફાળવવામાં આવી નથી, જેનું કારણ અમેરિકા હોવાનું સામે આવ્યું છે.

ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે એક પણ પૈસો નહીં

છેલ્લા ઘણા સમયથી ભારત માટે અત્યંત મહત્ત્વના ગણાતા ઈરાનના ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે આ વખતે બજેટમાં ‘શૂન્ય’ રકમની ફાળવણી કરવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *