'ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ', ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન

📅 Published: February 9, 2026 | 📂 Category: Uncategorized


Pax Silica: અમેરિકા અને ભારતના સંબંધો ફરી પાટા પર ચડતા દેખાઈ આવે છે. વેપાર કરાર બાદ હવે અમેરિકા દ્વારા ભારતને ‘પેક્સ સિલિકા’ પહેલમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે બંને દેશો વચ્ચેના વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે. અમેરિકન વિદેશ ઉપમંત્રી જેકબ હેલબર્ગે નવી દિલ્હી સાથેના સંબંધોમાં ‘સકારાત્મક ગતિ’ હોવાનું જણાવી ભારતની યુવા અને તકનીકી પ્રતિભાના વખાણ કર્યા છે.

‘પેક્સ સિલિકા’નું આમંત્રણ આપશે અમેરિકા

ભારત અને અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ કરાર પર અમેરિકન વિદેશ ઉપમંત્રી જેકબ હેલબર્ગે કહ્યું હતું કે, ભારતને ‘પેક્સ સિલિકા’માં ભળવા માટે આમંત્રિત કરવામાં આવશે, જેના માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *