
ચીનથી મળેલા સમાચાર મુજબ ત્યાં શાંગહાઈ એક્સચેન્જમાં ચાંદીના ભાવે વાયદાના ભાવ ઉછળી ઔંસના ૧૦૦ ડોલર ઉપર જઈ ૧૦૫થી ૧૦૬ ડોલર બોલાઈ રહ્યા હતા. ત્યાં ઉંચામાં ભાવ ૨૩૭૧૦ યુઆન (ચીનની કરન્સી) થતાં ડોલરના રૂપાંતરમમાં આ ભાવ ૧૦૫થી ૧૦૬ ડોલર ગણાઈ રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.
