ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

📅 Published: January 20, 2026 | 📂 Category: Uncategorized


– સવા કરોડ લોકોને નોટિસ કોઇ નાની વાત નથી : સુપ્રીમ

– સામાન્ય ગરબડને કારણે નોટિસ મોકલાઇ તે સવા કરોડ લોકોના નામ નોટિસ બોર્ડ પર જાહેર કરો : સુપ્રીમનો આદેશ

– સરનેમમાં સ્પેલિંગની ભૂલ જેવા મામૂલી કારણોસર લાખો લોકોને નોટિસ મોકલી નામ કમી કરવા માગે છે : સુપ્રીમમાં ટીએમસી

– બંગાળમાં ભાજપનો એસઆઇઆર ખેલ ખતમ, સુપ્રીમમાં ટીએમસીની જીત થઇ છે : અભિષેક બેનરજી

નવી દિલ્હી : ૧૨ જેટલા રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન થઇ રહ્યું છે. એવામાં પશ્ચિમ બંગાળ દ્વારા આ સમગ્ર વેરિફિકેશન પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *