ચોટીલા નજીક હોટલના પાર્કિંગમાં ટ્રકની તલાશી લેતા 85 લાખનો દારૂ પકડાયો

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized


ચોટીલા-સાયલા હાઇ-વે ઉપર આવેલા સાંગાણી ગામની સીમમાં પોલીસ ત્રાટકી

ટ્રકમાં ખાતરની બેગની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનું કારસ્તાન પકડાયું : દારૂ મોકલનાર-મગાવનાર સહિત ચાર સામે ગુનો

ચોટીલા: ચોટીલા-સાયલા નેશનલ હાઇ-વે ઉપર હોટલના પાર્કિંગમાં ખારતની બેગની આડમાં છુપાવી લઇ જવાતો રૂા.૮૫ લાખ ૬૬ હજારની કિંમતનો વિદેશી દારૂ સુરેન્દ્રનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ ટ્રકના માલીક અને ચાલક સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇ-વે ઉપર પસાર થતા ટ્રકમાંથી મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની વિગતોના આધારે જિલ્લા પોલીસવડાએ વોચ ગોઠવતા ચોટીલા-સાયલા હાઇ-વે ઉપર સાંગાણી ગામ નજીક આવેલી ગોપાલ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક નં.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *