પાટનગરના માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે
એમએલએ કવાર્ટરમાં લિફ્ટમેન તરીકે નોકરી કરતા ગામના જ બે કર્મચારી બાઈક ઉપર આવતા હતા ત્યારે અકસ્માત
ગાંધીનગર : ગાંધીનગર શહેરના ચ-૫ સર્કલ પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર
અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ટ્રકે મોટરસાઇકલને પાછળથી ટક્કર મારતા
અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ટ્રકે મોટરસાઇકલને પાછળથી ટક્કર મારતા