
Retail Inflation: જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓની કિંમતમાં વધારાને કારણે ડિસેમ્બર 2025 માં છૂટક મોંઘવારી વધીને ત્રણ મહિનાની ટોચે 1.33 ટકા પર પહોંચી ચુકી છે. સરકારી આંકડા અનુસાર આ નવેમ્બરમાં 0.71 ટકા હતી જે હવે વધીને 1.33 ટકાએ પહોંચી ચુકી છે. તેની પહેલા સપ્ટેમ્બરમાં મોંઘવારી દર 1.
