છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે 'સરકાર ભક્તિ' કરી, માગણી સ્વીકારાયાનો દાવો

📅 Published: January 11, 2026 | 📂 Category: Uncategorized


Gujarat Farmers Protest Deferred Suddenly: રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાંયો ચડાવનાર ભારતીય કિસાન સંઘે છેલ્લી ઘડીએ પીછેહઠ કરી છે. 12મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં 70 હજાર ખેડૂતોના શક્તિ પ્રદર્શન સાથે વિરોધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનું કારણ ધરીને કિસાન સંઘે આ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જેને પગલે સંગઠનની ‘સરકાર ભક્તિ’ સામે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

કઈ માંગણીઓ પર આંદોલનનું એલાન હતું?

કિસાન સંઘે ખેડૂતોની સળગતી સમસ્યાઓને લઈ સરકાર સમક્ષ મોરચો માંડ્યો હતો, જેમાં વીજ કંપનીઓની દાદાગીરી: સૌરાષ્ટ્રમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને વીજપોલનું યોગ્ય વળતર ન આપવું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *