છોટાઉદેપુરમાં સગર્ભાને કાચા રસ્તે ઝોળીમાં ડિલિવરી! નેતાઓની 'ખાતમુહૂર્ત'ની રાહમાં માતા-બાળકનો જીવ જોખમમાં

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized


Chhota Udepur Healthcare Crisis: ગુજરાતમાં ભલે વિકાસના મોટા દાવા થતા હોય, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે પણ પ્રસુતા મહિલાઓ બાળકને જન્મ આપવા માટે જીવના જોખમે સંઘર્ષ કરવા મજબૂર છે. તંત્રની બેદરકારી અને ચૂંટાયેલા નેતાઓની નિષ્ક્રિયતાના કારણે ઘુમના ગામની એક સગર્ભા મહિલાને કાચા રસ્તે ઝોળીમાં લઈ જવાઈ રહી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે રહેલા રસ્તામાં જ બાળકને જન્મ આપવો પડ્યો હતો.

કાચા રસ્તાનો ભોગ બનેલી માતાની કરુણતા

નસવાડી તાલુકાના ડુબાણમાં ગયેલા ઘુમના ગામમાં રહેતી સગર્ભાની પીડા ઉપડતાં પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ ગામ તરફનો ખેંદા સુધીનો રસ્તો કાચો અને બિસ્માર હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *