જખૌ રોડ પર એસ.ટી બસના ટાયર નીચે કચડાઇ જતાં યુવાનનું મૃત્યુ

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


નાના આસંબિયા પાસે ટ્રક પલ્ટી જતાં  યુવકનું મોત

ભુજ: કચ્છમાં અકસ્માતના અલગ અલગ બે બનાવમાં બે યુવાનના અકાળે મોત નીપજ્યા હતા. અબડાસા તાલુકાના નલિયા જખૌ રોડ પર આશીરાવાંઢ પાસે એસટી બસની અડફેટે આવી જતાં ટાયર નીચે કચડાઇ જવાથી યુવાનનું મોત થયું હતું. જ્યારે માંડવી તાલુકાના નાના આસંબીયા ગામ પાસે ટ્રક પલ્ટી મારી જતાં ગંભીર રીતે ઘવાયેલા ભુજ તાલુકાના બાઉખા ગામના યુવકનું સારવાર મળે તે પૂર્વે મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *