'જન ગણ મન'ની જેમ હવે 'વંદે માતરમ'ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ

📅 Published: January 24, 2026 | 📂 Category: Uncategorized
Vande Mataram New Rules
(IMAGE – IANS)


Vande Mataram New Rules: કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને દરજ્જો અપાવવા માટે એક ઔપચારિક પ્રોટોકોલ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *