જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized
Balochistan Security Crisis 2026
(image – ians)


Balochistan Security Crisis 2026: પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. બલૂચિસ્તાનમાં સક્રિય અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા પોતાની પ્રથમ એર અને ડ્રોન વોરફેર યુનિટ ‘કાઝી એરો હાઈવ રેન્જર્સ'(QAHR)ની રચના કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *