
India-Germany Relations : જર્મનીના ઈકોનોમિક ઇન્સ્ટિટ્યુટના તાજેતરના અભ્યાસ મુજબ જર્મનીમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સને સૌથી વધુ સરેરાશ પગાર મળે છે. 2024 સુધીના ડેટા કહે છે કે, સરેરાશ પગારના મામલે ભારતીયો પછી અમેરિકનો અને આયરિશ છે, જ્યારે જર્મન નાગરિકો આશ્ચર્યજનક રીતે ચોથા ક્રમે છે.
ભારતીયોનો માસિક પગાર રૂ. 4,85,000
ફેડરલ એમ્પ્લોયમેન્ટ એજન્સીના ડેટા પર આધારિત આ અભ્યાસ કહે છે કે, ફૂલ-ટાઇમ નોકરી કરતાં ભારતીય કામદારોની સરેરાશ માસિક કમાણી 5,393 યુરો (લગભગ રૂ.
