જાન્યુઆરીમાં દેશમાં વેપાર પ્રવૃત્તિ પ્રોત્સાહક રહી હોવાના સાંપડતા સંકેત

📅 Published: January 24, 2026 | 📂 Category: Uncategorized

મુંબઈ : વર્તમાન મહિનાની દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરીનું અંદાજિત માપ પૂરું પાડતા એચએસબીસી ફલેશ ઈન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઈન્ડેકસ જાન્યુઆરીમાં વધી ૫૯.૫૦ રહ્યો છે જે ડિસેમ્બરમાં ૫૭.૮૦ જોવા મળ્યો હતો. એસએન્ડપી ગ્લોબલ દ્વારા જારી કરાયેલા મેન્યુફેકચરિંગ તથા સર્વિસ ક્ષેત્રના પ્રારંભિક સંયુકત પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ)માં બન્ને ક્ષેત્રની કામગીરી  લગભગ સરખી રહ્યાનું જોવા મળ્યું છે.

ઉત્પાદન ક્ષેત્રની કામગીરીમાં વધારો થયો હોવા છતાં પીએમઆઈ ૨૦૨૫ની સરેરાશ કરતા નીચો રહેવા પામ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *