જામનગરની ખેડૂત પુત્રી બંગાળ સરહદે માદક પદાર્થની હેરાફેરી અટકાવશે

📅 Published: January 23, 2026 | 📂 Category: Uncategorized


ગુજરાતમાંથી 22 યુવતીની BSFમાં પસંદગી : જામનગર જિલ્લાની 2  યુવતીએ ભુજ અને રાજકોટમાં આકરી કસોટીમાં ઉત્તીર્ણ થયા બાદ મધ્યપ્રદેશમાં 44 અઠવાડિયાની કઠોર તાલીમ લીધી 

જામનગર, : જામનગર જિલ્લાના મૂળ વરણા ગામના વતની અને હાલ જામનગરમાં સ્થાયી થયેલા ખેડૂત પરિવારની દીકરીએ જય જવાન જય કિસાન સૂત્રને વાસ્તવમાં સાર્થક કર્યું હોય એમ લશ્કરી તાલીમ મેળવીને બીએસએફમાં સ્થાન મેળવ્યું છે, જે હવે તા.ર ફેબુ્રઆરીથી બંગાળ સરહદે ફરજ બજાવવા લાગી જશે. 

અહીની મિરલબેન દિનેશભાઈ મોલિયા નામની બાવીસ વર્ષીય લેઉવા પાટીદાર યુવતીએ નાનપણથી જ સેનામાં જોડાવાનું સ્વપ્ન રાખ્યુું હતું. સામાન્ય રીતે પુરૂષ પ્રધાન ક્ષેત્રમાં મહિલાઓ  જતા અચકાય છે પણ આ યુવતીએ દ્રઢ મનોબળ સાથે નિશ્ચય કર્યો હોવાથી પરિવારે લીલીઝંડી આપી દેશ સેવા માટે દીકરીને આગળ વધવા આશીર્વાદ આપ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *