જુના વાડજમા ગ્રાહકોને ગેસ સિલિન્ડર પહોંચે તે પહેલા ગેસની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ,ગુરૂવાર

ગ્રાહકો સુધી ગેસ સિલિન્ડર પહોંચે તે પહેલાં ગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા બે શખ્સોને વાડજ પોલીસે ઝડપીને ૨૧ જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે વાડજમાં આવેલી ગેસ એજન્સીમાં બંને કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ખોડીયારનગરમાં પણ ગેસ  સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું સૌથી મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ગેસ એજન્સીઓના સંચાલકોની સંડોવણી પણ બહાર આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *