જૂનાગઢની દીકરી ઓસ્ટ્રેલિયન ઓપન અંડર-14 જીતનાર પ્રથમ ભારતીય બની

📅 Published: January 31, 2026 | 📂 Category: Uncategorized


મેલબોર્ન ખાતે યોજાયેલી ટૂર્નામેન્ટમાં સફળતા : બાળપણથી ટેનિસમાં મહારત હાંસલ કરનાર 14 વર્ષીય દીકરીએ ભારતને ગૌરવ અપાવ્યું

 જૂનાગઢ, : ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે યોજાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફીક અંડર-14 ચેમ્પિયનશીપમાં જૂનાગઢની જેન્સી કાનાબારે ઉત્કૃષ્ટ દેખાવ કરી આ ખિતાબ જીતી પ્રથમ ભારતીય બની હતી. બાળપણથી જ ટેનીસમાં મહારત હાંસલ કરનાર જેન્સીએ આ ચેમ્પિયનશીપમાં જીત મેળવી જૂનાગઢ ઉપરાંત દેશને ગૌરવ અપાવ્યું છે.

મૂળ ડોળાસાના અને હાલ જૂનાગઢ રહેતા શિક્ષક દીપકભાઈ કાનાબારે પુત્રી જેન્સી બાળપણથી ટેનીસ રમતમાં ઉજ્જવળ કારકિર્દી બનાવે એ માટેનું વાતાવરણ આપ્યું હતું. નાનપણથી જ કોચ તેમજ મેદાનની વ્યવસ્થા કરી આપી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *