જેફરી એપસ્ટિન ઈઝરાયલી જાસૂસ હતો? FBIના સિક્રેટ ડોક્યુમેન્ટમાં ખુલાસો, નેતન્યાહૂ ભડક્યાં

📅 Published: February 8, 2026 | 📂 Category: Uncategorized


Epstein Files: અમેરિકાનો કુખ્યાત યૌન ગુનેગાર અરબપતિ જેફરી એપસ્ટિનને લઈને ફરી વિવાદ ચગ્યો છે. હાલમાં સામે આવેલા એક FBIના દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, એપસ્ટિનને કથિત રીતે પૂર્વ ઈઝરાયલી વડાપ્રધાન અહૂદ બરાકના શાસનકાળમાં જાસૂસ તરીકે ટ્રેનિંગ આપવામાં આવી હતી. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તમામ આરોપોને ફગાવી કહ્યું હતું કે એપસ્ટિન ઈઝરાયલ માટે કામ કરતો હતો તેનો કોઈ પુરાવો નથી. 

એપસ્ટિનની ફોન કોલ્સની વાતો નોટ કરવામાં આવી

આ દસ્તાવેજ FBIના એક ગુપ્ત સૂત્ર (Confidential Human Source) રિપોર્ટનો એક હિસ્સો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *