જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized


Russia Railway Station Blast : રશિયાના ટેમ્બોવ (Tambov) વિસ્તારમાં એક માલગાડીમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, રશિયાના મહત્વના સપ્લાય રૂટ પરથી પસાર થઈ રહેલી ટ્રેનના ફ્યૂલ વેગનમાં આ બ્લાસ્ટ થયો હતો.

ભયાનક વિસ્ફોટ

વિકરાળ આગ અને નુકસાન આ વિસ્ફોટ મોસ્કો-વોરોનેઝ-રોસ્તોવ રૂટ પર આવેલા કોચેતોવકા-2 સ્ટેશન પાસે થયો હતો. મળતી માહિતી મુજબ, ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી અને ત્યારબાદ ઈંધણના વેગનમાં વિકરાળ આગ લાગી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *