
Elon Musk Legal Fight Against Openai And Microsoft : ટેસ્લા અને સ્પેસએક્સના CEO ઈલોન મસ્કે OpenAI અને Microsoft વિરુદ્ધ કાયદાકીય કેસ કરતાં ટેક જગતમાં હડકંપ મચ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ મસ્કે બંને કંપનીઓ વિરુદ્ધ 79 અબજ ડૉલર (લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા)થી લઈને 134 અબજ ડૉલર (લગભગ 11 લાખ કરોડ રૂપિયા) સુધીના વળતરની માંગ કરી છે. મસ્કે આક્ષેપ કર્યો છે કે, ચેટજીટીપી બનાવનારી કંપની ઓપનએઆઈએ બિન-લાભકારી ઉદ્દેશ્યો છોડીને માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરીને તેમની સાથે છેતરપિંડી કરી છે.
મસ્કના વકીલોએ કોર્ટમાં અરજી દાખલ કરી
