ટેરિફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના 'રાઈટ હેન્ડ'ની ભારતમાં એન્ટ્રી! બંને દેશોના સંબંધો અંગે આપ્યું મોટું નિવેદન

📅 Published: January 10, 2026 | 📂 Category: Uncategorized


Trump Ally Sergio Gor Arrives in India as US Ambassador : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના ગણાતા સર્જિયો ગોર ભારત આવી ગયા છે. તેઓ અમેરિકાના રાજદૂત તરીકે પોતાના કાર્યકાળનો આરંભ કરશે. ટેરિફ અને ટ્રમ્પના એક બાદ એક નિવેદનોના કારને ભારત અને અમેરિકાના સંબંધો ખરાબ થઈ રહ્યા છે. એવા સમયે સર્જિયો ગોર માટે ભારતમાં અનેક પડકારો રહેશે. ભારત આવ્યા બાદ તેમને સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે મને ભારત આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. બંને દેશોનું ભવિષ્ય ઉજ્વળ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *