
India Textile Industry: ભારત દર વર્ષે 12 અબજ ડૉલરના કપડાંની નિકાસ દુનિયામાં કરે છે અને તેમાં અમેરિકામાં થતી નિકાસનો ફાળો લગભગ 28 ટકા જેટલો છે. એમરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા 50 ટકા ટેરિફની અસર ટેક્સટાઇલ સેક્ટર પર દેખાઈ રહી છે તેમ નેશનલ ટેક્સટાઇલ ઍસોસિયેશનના પ્રમુખ આર. કે. વિજે જણાવ્યું હતું.
‘ભવિષ્યમાં ભારતના કપડાંને બીજા દેશોનું માર્કેટ ઉપલબ્ધ થશે’
