ટ્રમ્પને ઝટકો! ગ્રીનલેન્ડના PMએ કહ્યું- 'અમે વેચાણ માટે નથી અને અમેરિકાનો ભાગ પણ નહીં બનીએ'

📅 Published: January 14, 2026 | 📂 Category: Uncategorized


Greenland America Issue: ગ્રીનલેન્ડના વડાપ્રધાને અમેરિકાના નિયંત્રણની ચર્ચાઓને ધરમૂળથી ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડ ડેન્માર્ક સામ્રાજ્યનો અતૂટ હિસ્સો છે તે અમેરિકાની જગ્યાએ ડેન્માર્કને ચૂંટે છે. સાથે ડેન્માર્કની વડાંપ્રધાને પણ આવનાર પડકારો અંગે લોકોને અવગત કર્યા છે. 

ગ્રીનલેન્ડ વેચવા માટે નથી: ટ્રમ્પને જવાબ

ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વારંવાર ગ્રીનલેન્ડ ખરીદવાના અને નિયંત્રણના દાવા કડક વિરોધ વ્યક્ત કર્યો છે, ગ્રીનલેન્ડના તમામ નેતાઓ સાથે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, ‘ગ્રીનલેન્ડ અમેરિકાનો ભાગ બનવા માંગતુ નથી તે વેચવા માટે નથી, ગ્રીનલેન્ડ ડેન્માર્ક સામ્રાજ્ય સાથે એકજુટતાથી ઊભું છે અને NATO ગઠબંધન પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *