
– દુનિયામાં કુલ 17 કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજો પર તવાઈ
– પ્રતિબંધિત કંપનીઓ, વ્યક્તિ, જહાજો ઈરાનના ઓઈલની ગેરકાયદે ખરીદી-વેચાણમાં સંડોવાયેલી છે : અમેરિકાનો દાવો
– ઈરાનનું ‘શેડો ઓઈલ નેટવર્ક’ તોડી પાડવા માટે ટ્રમ્પ સરકારની આકરી કાર્યવાહી
વોશિંગ્ટન : અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર દંડ સ્વરૂપે વધારાનો ૨૫ ટકા ટેરિફ નાંખેલો છે ત્યારે હવે અમેરિકાએ ઈરાન પાસેથી ગેરકાયદે રીતે પેટ્રોલિયમનો વેપાર કરવાનો આક્ષેપ કરતા ભારતની બે કંપનીઓ અને બે ઉદ્યોગપતિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ કંપનીઓમાં ટીઆર-૬ પેટ્રો, આરએન શિપ મેનેજમેન્ટ પ્રા. લિ.
