ટ્રમ્પનો નનૈયો છતાં જી-20માં સર્વસંમતિથી ઘોષણાપત્ર

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized


– દક્ષિણ આફ્રિકાની ધરતી પરથી અમેરિકન પ્રમુખ ટ્રમ્પને સણસણતો જવાબ

– કોઈપણ દેશની જમીન પચાવી પાડવા માટે મહાશક્તિઓના સૈન્ય અતિક્રમણને સાંખી નહીં લેવાય : જી-20 ઘોષણાપત્ર

– કોઈ એક દેશની ગેરહાજરીના કારણે જી-20 જેવા બહુરાષ્ટ્રીય મંચને લકવાગ્રસ્ત સ્થિતિમાં મૂકી શકાય નહીં : દક્ષિણ આફ્રિકા

જોહાનિસબર્ગ : જગતજમાદાર અમેરિકાના વિરોધ છતાં જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેનારા દેશોએ સર્વસંમતિથી ઐતિહાસિક ઘોષણાપત્ર પસાર કરી દીધો હતો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના બહિષ્કાર છતાં જી-૨૦ દેશોના જૂથમાં શિખર મંત્રણાની શરૂઆતમાં જ ઘોષણાપત્ર અંગે સર્વસંમતિ સધાઈ હતી, જેને પગલે જી-૨૦ શિખર મંત્રણાના અંતે ઘોષણાપત્ર જાહેર કરવાની પરંપરાનો પણ ભંગ થયો હતો. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *