ટ્રમ્પનો માસ્ટર સ્ટ્રોક 'TrumpRx' શું છે? જેણે અમેરિકન ફાર્મા કંપનીઓની ઊંઘ હરામ કરી

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized

USA and Donald Trump and TrumpRX News  : અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને દવાની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે એક નવું હથિયાર અજમાવ્યું છે, જેનું નામ છે ‘TrumpRx’. આ પ્લેટફોર્મને કારણે અમેરિકાની જાયન્ટ ફાર્મા કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

શું છે TrumpRx પ્લેટફોર્મ?

અમેરિકાનું ટ્રમ્પ પ્રશાસન આ જ મહિને (જાન્યુઆરી 2026) ‘TrumpRx’ નામની એક સરકારી વેબસાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને વચેટિયાઓ (Middlemen) અને વીમા કંપનીઓની માયાજાળમાંથી મુક્ત કરી સીધા જ દવા ઉત્પાદક કંપનીઓ પાસેથી રાહત દરે દવાઓ ખરીદવાની સુવિધા આપવાનો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *