ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે ટેરિફને 'હથિયાર' બનાવતા યુરોપના દેશો ભડક્યા, કહ્યું- અમે ધમકીઓથી ડરતા નથી

📅 Published: January 18, 2026 | 📂 Category: Uncategorized


Trump Imposes Tariffs, Europe Pushes Back : ગ્રીનલેન્ડ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓના કારણે અમેરિકા અને યુરોપ હવે ખૂલીને સામસામે આવી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા એક મહિનાથી ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા છે. જેનો ડેન્માર્ક વિરોધ કરે છે. વેનેઝુએલા પર બાદ તો ટ્રમ્પે ખૂલીને કહેવાનું શરૂ કર્યું કે હવે અમે ગ્રીનલેન્ડ કોઈ સંધિ અથવા લીઝ પર નહીં લઈએ, માલિક જ બનીશું. અંતે હવે તેમણે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાનો સાથ ન આપનારા દેશો પર વધારાનો 10 ટકા ટેરિફ ઝીંકવાનો આદેશ આપ્યો છે. જે બાદ યુરોપના દેશો કહી રહ્યા છે કે અમે આવી ધમકીઓથી ડરતા નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *