ટ્રમ્પે ભારે કરી! ગ્રીનલેન્ડમાં અમેરિકાનો ઝંડો લગાવતી તસવીર શેર કરી દુનિયાભરમાં ચર્ચા જગાવી

📅 Published: January 20, 2026 | 📂 Category: Uncategorized


Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ગ્રીનલેન્ડ પર દાવો કરી રહ્યા છે. બીજી તરફ હવે ગ્રીનલેન્ડને લઈને યુરોપ અને અમેરિકા  આમને-સામને આવી ગયા છે. હવે આ સમગ્ર ઘટના વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર જોયા બાદ હવે ડેનમાર્ક સહિત અનેક યુરોપિયન દેશોમાં ચિંતા વધી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ તસવીરમાં  ગ્રીનલેન્ડમા અમેરિકાનો ઝંડો લગાવતા દેખાઈ રહ્યા છે. આ તસવીરમાં ટ્રમ્પ સાથે જેડી વાન્સ અને માર્ક રુબિયો પણ જોવા મળે દેખાઈ રહ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *