ટ્રમ્પ કેનેડાના 'ટુકડા' કરી નાખશે? ભાગલાવાદીઓ અને અમેરિકન અધિકારીઓ વચ્ચે 'સિક્રેટ મીટિંગ'

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized

Donald Trump and Canada News : કેનેડાના સૌથી ધનિક અને તેલના ભંડાર ધરાવતા પ્રાંત અલ્બર્ટાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર વિવાદ સર્જાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને કેનેડાના ભાગલાવાદી જૂથો વચ્ચેની કથિત ગુપ્ત મુલાકાતોએ ઓટાવા અને વોશિંગ્ટન વચ્ચે તણાવ વધારી દીધો છે.

ભાગલાવાદીઓ અને ટ્રમ્પ પ્રશાસનની ગુપ્ત મુલાકાતો

કેનેડાના તેલ સમૃદ્ધ પ્રાંત અલ્બર્ટાને એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની માંગ કરી રહેલા જૂથો અને ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓ વચ્ચે એપ્રિલ 2025થી અત્યાર સુધીમાં ત્રણથી વધુ ગુપ્ત બેઠકો થઈ હોવાના અહેવાલે ખળભળાટ મચાવ્યો છે. ‘અલ્બર્ટા પ્રોસ્પરિટી પ્રોજેક્ટ’ (APP) નામનું આ દક્ષિણપંથી જૂથ આવતા મહિને અમેરિકન અધિકારીઓ સાથે વધુ એક બેઠક કરવાનું છે, જેમાં તેઓ નવા દેશની આર્થિક સ્થિરતા માટે $500 બિલિયન(અંદાજે ₹42 લાખ કરોડ)ના દેવાની માંગણી કરવાના છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *