ટ્રેડ ડીલથી ભારતનું વિશાળ કૃષિ બજાર ખૂલ્યાનો અમેરિકાનો દાવો

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized


– ભારત-અમેરિકા વચ્ચે વેપાર સોદો થયો પણ અનિશ્ચિતતા યથાવત્

– કૃષિ અને ડેરી સેક્ટરને સંપૂર્ણપણે સુરક્ષિત રખાયા, મહત્ત્વની સુરક્ષા જોગવાઈઓ સાથે કોઈ સમજૂતી થઈ નથી : ભારત 

– ભારતના બજારમાં કૃષિ પેદાશો વેચી અમેરિકન ખેડૂતો જંગી કમાણી કરી શકશે : અમેરિકન કૃષિ મંત્રી

– ભારતની 30 અબજ ડોલરની નિકાસને પ્રોત્સાહન મળશે,સંયુક્ત નિવેદન ટૂંકમાં જાહેર કરાશે : પીયુષ ગોયલ

ન્યૂયોર્ક/નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સોદાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોડી રાતે જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ ટ્રેડ ડીલ અને ટેરિફમાં ઘટાડાની જાહેરાતને આવકારી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *