
હિમાચલ, ઉત્તરાખંડમાં ૩ સપ્તાહ નીલ : ગત સપ્તાહે 4 ગણો વરસાદ! 1 દિવસમાં વડોદરામાં 7, અમદાવાદ, ભાવનગર, સુરત, ગાંધીનગર, વેરાવળમાં 3થી 4 સે.નો ઘટાડો, રાજકોટ, પોરબંદર, ભૂજ યથાવત્ ઠંડી
રાજકોટ, : ગઈકાલે દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં ઠંડીમાં ઘટાડા બાદ આજે ફરી ત્યાં પણ વધારો થયો હતો તો રાજકોટ સહિતના સ્થળે ઠંડીનું જોર જારી રહ્યું હતું. ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેના કારણે વરસાદ,હિમવર્ષાના પગલે રાજ્યમાં હજુ હવામાન સ્થિર નહીં રહે. મોસમ વિભાગ અનુસાર આવતીકાલથી 2 દિવસ સુધી તાપમાનમાં 3થી 5 સે.
