ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટ દ્વારા ત્રાહિત ખાતામાં 11 ચેકો મારફતે 34.83 લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઓફિસના સંચાલક જયેશભાઈ પંડ્યાએ પોલીસને કહ્યું છે કે, અગાઉ બેલેટ કોલોમલ કંપની સાથે પ્રસારણનો કરાર કરવામાં આવ્યો હતો.પરંતુ થોડા સમય બાદ તેમણે પ્રસારણ બંધ કરતાં તપાસ કરી તો પેમેન્ટ નહીં મળ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. જેથી સીએ દ્વારા તપાસ કરાવતા આ કંપનીને ચેક મારફતે પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *