ડોનાલ્ડ ટ્રમ્પ કોઇ ના સગા નહીં! શાંતિ નોબેલ વિજેતા મારિયા મચાડો સાથે પણ 'દગો', જાણો મામલો

📅 Published: January 7, 2026 | 📂 Category: Uncategorized


US Politics: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની અણધારી વ્યૂહનીતિથી બધાને ચોંકાવી દીધું છે. વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોના અમેરિકી દળો દ્વારા કરાયેલા કથિત અપહરણ બાદ એવી પ્રબળ શક્યતા હતી કે વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો સત્તા સંભાળશે. જો કે, ટ્રમ્પે મચાડોની ક્ષમતા પર સવાલો ઉઠાવી તેમને મોટો ઝટકો આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

અમેરિકાની સ્પેશિયલ ફોર્સે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં મધ્યરાત્રિએ ઓપરેશન પાર પાડી નિકોલસ માદુરોને કસ્ટડીમાં લીધા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *