'તમામ દાવા બકવાસ…' એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદીની ઈઝરાયલ યાત્રાના ઉલ્લેખ અંગે વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized


PM Modis Name Appearing in the Epstein Files : જેફ્રી એપસ્ટિન ફાઇલ્સ (Epstein Files) અંગે ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ વખતે ભારતમાં પણ તેની જોરદાર ચર્ચા થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફાઇલોમાં વડાપ્રધાન મોદીની ઈઝરાયેલ યાત્રાનો પણ ઉલ્લેખ છે.

PM મોદીએ એપસ્ટિનની સલાહ લીધાનો કથિત દાવો

જેફ્રી એપસ્ટિન ફાઇલના એક ઈમેલ મેસેજ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેફ્રી એપસ્ટિનની સલાહ લીધી હતી અને ત્યારબાદ ઈઝરાયેલ જઈને ડોનાલ્ડ ટ્રમ્પના ફાયદા માટે ‘ડાન્સ’ કર્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *