તળાજા તાલુકાના બેલા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

– અલંગ પોલીસ મથકમાં 2 મહિલા સહિત 5 શખ્સો સામે ગુનો નોંધાયો

– લોખંડની કોસ અને કુહાડીથી હુમલો કરતા જૂનિયર એન્જીનિયર અને હેલ્પર ભાગીને બહાર જતા અન્ય એક શખ્સે ધમકી આપી

ભાવનગર : તળાજા તાલુકાના બેલા ગામે વીજ ચેકિંગની કામગીરી કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર બે મહિલા સહિત પાંચ શખ્સોએ લોખંડની કોસ અને કુહાડીથી હુમલો કરી ઈજા પહોંચાડી ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસ મથકમાં કુલ પાંચ શખ્સો સામે જૂનિયર એન્જીનિયરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જીયુવીએનએલ વિજીલન્સ સ્ક્વોર્ડમાં જૂનિયર એન્જીનિયર તરીકે ફરજ બજાવતા વિવેકભાઈ સુખદેવભાઈ વૈરાગીએ અલંગ પોલીસ મથકમાં ગોરધન આલજીભાઈ પડાયા, પ્રવિણાબેન, રિનાબેન, ચેતન અરવિંદભાઈ પડાયા અને મહેન્દ્ર ગોરધનભાઈ પડાયા (તમામ રહે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *