તાઇવાન અંગે ટ્રમ્પની નીતિ બદલાઈ ગઈ ? 'તેનું શું કરવું તે શી- જિન-પિંગ નક્કી કરશે'

📅 Published: January 9, 2026 | 📂 Category: Uncategorized


– ‘વેનેઝુએલા પરની તમારી ‘કાર્યવાહી’ ઉપરથી ચીન પણ તાઇવાન અંગે તેવી કાર્યવાહી કરશે ?’ તે પ્રશ્નના ઉત્તરમાં ટ્રમ્પે પત્રકારોને કહ્યું

વૉશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે તાઇવાનની નીતિને નવો જ વળાંક આપી દીધો છે. વેનેઝુએલાના પ્રમુખને તેમના પેલેસમાંથી ઉઠાવી લીધા પછી ટ્રમ્પે ગ્રીનલૅન્ડથી શરૂ કરી યુરોપમાં માથાનો દુ:ખાવો વધારી દીધો છે. ઇરાન ઉપર પણ તેમની નજર છે તેવામાં તાઇવાન અંગે કરેલા નિવેદને તાઇવેમાં હલચલ મચાવી દીધી છે. તેમણે કહી દીધું કે, ‘તાઇવાન અંગે શું કરવું તેનો આધાર ચીનના પ્રમુખ શી-જિનપિંગ પર છે.’

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *