
North Korea Successor : ઉત્તર કોરિયાના તાનાશાહ અને સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી છે. ઉત્તર કોરિયાની નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS)એ કહ્યું છે કે, સર્વોચ્ચ નેતાએ પોતાની લગભગ 13 વર્ષની પુત્રી ‘કિમ જૂ-એ’ને પોતાના ઉત્તરાધિકારી બનાવવાની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી કિમ જૂ-એ પિતા સાથે અનેક મોટા કાર્યક્રમોમાં જોવા મળી છે.

મિસાઈલ પરિક્ષણ સહિત અનેક કાર્યક્રમોમાં કિમ જૂની હાજરી
