તાપી નદીમાં ઇન્ટેકવેલની કામગીરી દરમિયાન એક તરફનો ભાગ નમી ગયાનો વિપક્ષનો આક્ષેપ

📅 Published: February 10, 2026 | 📂 Category: Uncategorized


Surat : સુરત શહેરની પાણીની જરૂરિયાતને ધ્યાને રાખીને પાલિકા દ્વારા તાપી નદીમાં ઈન્ટેકવેલની કામગીરી કરવામાં આવી રહી છે. સરથાણા વિસ્તારમાં આ કામગીરી ચાલી રહી છે ત્યારે પાલિકાના વિપક્ષે એક તરફનો ભાગ નમી ગયો છે અને આ ઈન્ટેકવેલના સ્ટ્રકચરને તાત્કાલિક ચેક કરવા માટેની માંગણી કરી છે. જોકે, પાલિકા તંત્રએ એવો દાવો કર્યો છે કે આ નદીમાં થતી કામગીરી છે અને પાણીના વહેણના કારણે ઘણી વખત માટી કે રેતી ઉપર નીચે થાય છે તેથી આવું થઈ શકે છે. આ ટેકનીકલ છે તેથી લેવલ કરવામાં આવશે કોઈ મોટો ઈસ્યુ નથી.

સુરત શહેરની પાણીની જરૂરિયાતને ધ્યાને રાખીને સુરત પાલિકા દ્વારા તાપી નદીમાં ઈન્ટેકવેલ બનાવવામા આવે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *