
Bhuj News : ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીનો ઘાતકી હાલતમાં મૃતદેહ મળી આવતી ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે મૃતકના ભાઈને જાણ કરાતાં માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ યુવતીને માથા અને મોંના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
‘તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં.
