તેજીની અવિરત ચાલ : ચાંદી વાયદો વધીને રૂ.ત્રણ લાખને આંબી ગયો

📅 Published: January 17, 2026 | 📂 Category: Uncategorized

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. જોકે વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉંચા મથાળેથી ઘટયાના સમાચાર હતા છતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે ઝવેરી બજારોમાં તેજી આગળ વધી હોવૌનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચાંદીનો દૂર ડિલિવરી જુલાઈ વાયદો રૂ.૩૦૬૬૫૪, ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.૩૦૨૧૯૧ અને ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.૩૦૨૩૨૦ના ઓલ ટાઇમ હાઈ સ્તરને સ્પર્શ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *